( 9 Sep, 2015) વર્લ્ડ ના દેશ અને તેમની રાષ્ટ્રીય રમતો Published By : upscgk.com દેશ ગેમ્સ અર્જેન્ટીના પાટો બહામાસ સ્લોપ બાંગ્લાદેશ કબડ્ડી બ્રાઝીલ કેપોઇરા કેનેડા આઈસ હોકી (શિયાળામાં), લેક્રોસ (ઉનાળામાં) ચીલી ચિલીના રોડીયો કોલમ્બીયા તેજો કોરિયા (રેપ) તાઈ કવૉન ડુ ફિલીપાઇન્સ અર્નિસ શ્રિલંકા વૉલીબૉલ ઉરુગ્વે ગૌચોનો અફઘાનિસ્તાન બુજ્કશ્મી એન્ટિગુઆ અને બાર્બુડા ક્રિકેટ બાર્બાડોસ ક્રિકેટ બર્મુડા ક્રિકેટ ભૂટાન તીરંદાજી ચાઇના ટેબલ ટેનિસ કોલમ્બીયા એસોસિયેશન ફૂટબોલ ક્યુબા બેઝબોલ ડોમિનિકન રિપબ્લિક બેઝબોલ ગ્રેનેડા ક્રિકેટ ગયાના ક્રિકેટ ભારત હોકી આયર્લેન્ડ ગેલિક રમતો જમૈકા ક્રિકેટ લેટવિયા બાસ્કેટબૉલ (ઉનાળામાં રમત) લેટવિયા આઇસ હોકી (શિયાળુ રમત) લિથુઆનિયા ફૂટબૉલ ન્યુ ઝિલેન્ડ રગ્બી યુનિયન નોર્વે ક્રોસ કંટ્રી સ્કીઇંગ પાકિસ્તાન હોકી પપુઆ ન્યુ ગીની રગ્બી લીગ સ્લોવેનિયા આલ્પાઇન સ્કીઇંગ સ્વિટ્ઝર્લૅન્ડ શૂટિંગ, વ્યાયામ યુનાઈટેડ સ્ટેટ્સ બેઝબોલ વેલ્સ રગ્બી યુનિયન